Category: મુખ્ય સમાચાર

સાવધાન : વાંકાનેરના ભોજપરા ગામની સીમમાં આવેલ કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 5.75 લાખની રોકડ રકમની ચોરી….

સેફ્ટી વોલના તાર તોડી કારખાનામાં પ્રવેશી ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર…. વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલા એક કારખાનામાં મધ્યરાત્રિના અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને…

વાંકાનેર શહેર નજીક MPL-2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો….

ક્રિકેટ ટુર્નામેન્ટના સુંદર આયોજન બાદ સામાજિક તથા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયું…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર વિકાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મર્હુમ શબ્બીરભાઈ…

વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ બાળકોને દિવાળી કીટનું વિતરણ કરાયું….

વિદ્યાર્થીઓ દ્વારા મીઠાઈ, કપડાં, ફટાકડા તથા સુકામેવાની કીટ બનાવની ગરીબ બાળકોમાં વિતરણ કરાઇ… વાંકાનેર શહેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે ગરીબ વિસ્તારોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને…

વાંકાનેરની દોશી કોલેજ ખાતે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેરની દોશી કોલેજ ખાતે મોરબી જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી. ટી. પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના યુવા મતદારોને…

મોરબી જિલ્લામાં કારખાનાં યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે….

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું… મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન. કે. મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં,…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ એસ. એમ. પી. હાઇસ્કૂલ તથા મદની સ્કુલ ખાતે આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એએસઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા…

વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં હાર્ટ એટેકથી આધેડનું મોત….

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટએટેક મોતના બનાવો સતત વધી રહ્યો છે, જેમાં બાબતે સરકારએ પણ આ મુદ્દે ગંભીરતા દાખવી છે, ત્યારે વાંકાનેર ખાતે હાર્ટ એટેકથી વધુ એક નાગરિકનો ભોગ લેવાયો…

ભારે કરી…: વાંકાનેરના લીંબાળા ગામે પ્રેમલગ્ન મામલે વેવાઇએ વેવાણને લાકડીથી ઢીબી નાખી….

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે રહેતા એક યુવાને પ્રેમલગ્ન કરી લેતા બાબતે યુવતીના પિતાએ યુવાનની માતા વેવાણ પર લાકડી વડે હુમલો કરી માર મારી બંને હાથ ભાંગી નાંખતા આ મામલો…

વાંકાનેર : નવાપરા નજીક હાઇવે પર બાઇક ડિવાઇડર-થાંભલા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક નવાપરા પાસે હાઇવે પર પેટ્રોલ પંપની સામેથી પસાર થતા એક બાઇક ચાલકએ રાત્રીના બાઇપ પરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર તથા થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,…

બીજાને હપ્તેથી ફોન લઇ આપતાં લોકો સાવધાન : વાંકાનેર નજીક મોબાઈલના હપ્તા ભરવાનું કહેતા યુવાનને માર પડ્યો…!

પોતાની ઓળખથી બીજા શખ્સને હપ્તેથી મોબાઇલ લઇ આપ્યા બાદ હપ્તા ન ભરતા શખ્સને સમયસર હપ્તા ભરવાનું કહેતા યુવાનને બે શખ્સોએ લમધારી નાંખ્યો… વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ…

error: Content is protected !!