વાંકાનેર શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું, સાત લાખ કરતાં વધુની વીજચોરી ઝડપાઈ….
વિજ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા રહેણાંક તથા વાણિજ્ય હેતુના વિજ કનેક્શનોની તપાસણી કરાઇ…. વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન…