Category: મુખ્ય સમાચાર

વાંકાનેર : અમરસર ફાટક પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે દુધની ડેરી સામેથી પસાર થતા એક પદયાત્રી મહિલાને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને શરીરે…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઇ….

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ નવનિયુક્ત કારોબારી સમિતિની પ્રથમ બેઠક કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વાંકાનેર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ કામોને બહાલી આપવામાં,…

કમોસમી વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ઉતરાઇ બંધ કરાઇ…

હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી હોય, જેના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઇ બંધ કરવા…

વાંકાનેરની નર્સરી ચોકડી નજીક હાઇવે પર રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસે હાઇવે રસ્તો ક્રોસ કરતા એક આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું,…

વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પસાર થતા એક રાહદારી શ્રમિક યુવાન મખન રંધીરા આદિવાસીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મખનને શરીરે…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા….

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે…

વાંકાનેર શહેર ખાતેથી પાંચ વર્ષ પહેલાં બાઇક ચોરી કરનાર આરોપી ઝડપાયો….

વાંકાનેર શહેરની દોશી કોલેજ પાસેથી પાંચેક વર્ષ પહેલાં એક બાઇકની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બાઇક ચોરી કરનાર આરોપીને મોરબી નજીક…

વાંકાનેર : કારખાનામાં સેન્ટીંગ કામ કરતા 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ નવા બનતા એક કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક એક્ટિવા આડે ખુંટીયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…

વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ તરફ જતા જડેશ્વર રોડ ઉપરથી પસાર થતા એક એક્ટિવા મોટર સાયકલ આડે અચાનક ખુંટીયો આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ગંભીર…

વાંકાનેર : કેરાળા ફાયરિંગ પ્રકરણમાં થયેલ વૃદ્ધની હત્યાના બનાવમાં મુખ્ય આરોપી ઝડપાયો….

પોલીસે ફરાર મુખ્ય આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા… વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ…

error: Content is protected !!