વાંકાનેરના વીશીપરામાં આવેલ અમદાવાદની પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત….
વાંકાનેર શહેરના વીશીપરામાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી (ઉ.વ. 39) નામની પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,…