Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી 24 નંગ બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પોલીસે પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી 24 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા, જેથી…

વાંકાનેર : હસનપર ઓવરબ્રિજ પાસે ઓમની કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત….

કામ પરથી પરત ફરતાં પિતા-પુત્રના બાઇકને આકસ્માત નડ્યો, પુત્રની નજર સામે પિતાનું મોત, કાર ચાલક પોતાનું વાહન મુકી ફરાર… વાંકાનેર શહેર નજીક હસનપર ઓવરબ્રિજથી આગળ જતાં સર્વિસ રોડ પર ઓમની…

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે મૈત્રી કરાર બાબતે બે શખ્સો છરી વડે આધેડ પર તુટી પડ્યા…

ફરિયાદીના દિકરાએ આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરતાં ઉશ્કેરાયેલા શખ્સનો આધેડ પર હુમલો…. વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવકે આરોપીની પત્ની સાથે મૈત્રી કરાર કરેલ હોય, જે બાબતનો…

વાંકાનેર શહેર ખાતે યોજાયેલ સાતમા સુન્ની મુસ્લિમ સમુહલગ્નમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા…

વાંકાનેર શહેર ખાતે આજરોજ હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના…

નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…: વાંકાનેરના કેરાળા ગામે આધેડ પર વગર કારણે ત્રણ રાઉન્ડ ફાયરિંગથી ખળભળાટ….

નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, તલવારનો ઘા… વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા…

વાંકાનેર શહેરના આંબેડકરનગર ખાતે શેરીમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી…..

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરીના ચોકમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષોએ છુટા હાથે મારામારી કર્યા બાદ વાંકાનેર સિટી પોલીસમાં એકાબીજા સામે ફરિયાદી નોંધાવી છે……

વાંકાનેર શહેર ખાતે કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા UPSC/GPSC માટે સેમીનાર યોજાયો…

વાંકાનેર શહેરની આશીયાના સોસાયટી ખાતે કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારધા રોજ કલેકટર, કમિશનર, ઇન્કમટેક્સ અધિકારી તેમજ IAS, IPS, IFS બનવા માટે UPSC/GPSC જેવી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી…

વાંકાનેરના સતાપર ગામ ખાતે નવનિયુક્ત કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાસબેન મેરનું સન્માન કરાયું….

વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા તાજેતરમાં જ વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત થયેલ શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો…

બંધુનગર નજીક કાર ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત….

વાંકાનેરના વેપારી યુવાન શહેબાઝ મેમણનું દુઃખદ અવસાન, મર્હુમની આવતીકાલે જીયારત…. વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક i-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,…

વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે ટ્રક રિવર્સમાં લેતાં કાર સાથે અકસ્માત સર્જાયો….

વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે દારૂના નશામાં ધૂત એક ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પોતાના ટ્રકને રિવર્સમાં લેતા પાછળ ઉભેલી કાર સાથે ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં જેગુઆર કારમાં…

error: Content is protected !!