Category: વાંકાનેર

વાંકાનેરની કિડ્ઝલેન્ડ અને જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી….

વાંકાનેર ખાતે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ થયો છે, ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરની કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલયના કુલ 12…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે ગણપતિ વિસર્જન સમયે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાંથી ગણપતિ વિસર્જન કરવા ગયેલ યુવાનનું ગામ નજીકના તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી…

વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપ ટીમ‌ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો… વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની…

ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે વાંકાનેર ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલી યોજાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા જીલ્લા કક્ષાના ભીમ સંકલ્પ દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરના માર્ગો પર સ્વયમ્ સૈનિક દળ…

વાંકાનેર ખાતે હળવદના પીઆઇની બદલીના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

તાજેતરમાં જ હળવદ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા કે‌. એમ. છાસીયાની રાજકીય કિન્નાખોરી રાખી અચાનક જ બદલી કરવામાં આવી હોય, જેનો હળવદમાં રેલી તથા આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરવામાં આવી…

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ અનુસંધાને રેલી યોજાઈ….

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અનુસંધાને હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર રહેલી યોજી અને પોતાની પડતર માંગણીઓ પૂરી…

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયાં…..

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છીપીઠ પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકાના સાહિત્ય સાથે રંગે હાથ ઝડપી પાડી,…

આવતીકાલથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે, વાંકાનેર સ્ટેશન ખાતે સ્ટોપનો લાભ મળશે…

સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેનની ભેટનો વાંકાનેરને લાભ મળશે, સવારે 5:30 વાગ્યે શરૂ થતી ટ્રેન 10:10 એ અમદાવાદ પહોંચશે… સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, જે જામનગરથી…

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો….

વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે લોક દરબાર યોજી પ્રશ્નો સાંભળતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી…. વાંકાનેર શહેર ખાતે ગુરુવારે સાંજના સમયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોક…

વાંકાનેર : પરિણીતાના આપઘાતના બનાવમાં મરવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના લાકડધાર-ઢુવા-માટેલ રોડ પર આવેલ સેન્ટોસા કારખાનાના લેબર ક્વાર્ટરમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં…

error: Content is protected !!