દાઉદી વોરા યંગ ગ્રુપ દ્વારા દર્દીઓ માટે લોહીની ઘટ પુરી કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન….
વાંકાનેર શહેર ખાતે આજરોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દર્દીઓને લોહિની ઘટ પુરી કરવા માટે દાઉદી વોર યંગ ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે ૯ થી ૧૦:૩૦ વાગ્યા સુધીમાં કોઈપણ નાગરિક આવી બ્લડ ડોનેટ કરી શકે છે…
સ્થળ : પ્રિન્ટીંગ પ્રેસની સામે, માર્કેટ ચોક, વાંકાનેર
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0