વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેણીને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતા મમતાબેન જલારામભાઈ વાઘેલાએ ગત તા.૧૯ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN