વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામ ખાતે રહેતા એક યુવાનને પોતાના જ ઘરમાં સાપે દંશ મારતા યુવાનને ઝેરી અસર થતાં તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયતી જાંબુડીયા ગામ ખાતે રહેતા કરશનભાઇ પૂજાભાઇ સાગઠીયા(ઉ.વ. 42)પોતાના ઘરની અંદર સુતો હોય ત્યારે તેને સાપે દંશ મારતાં યુવાનને ઝેરી અસર થતાં તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ રહે છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!