તાલુકા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતના સહયોગથી ગામે ગામ કેમ્પ યોજી કરાતી કામગીરી….
વાંકાનેર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફીસ અને તાલુકા પંચાયતના સહકારથી તાલુકાના દરેક ગામમાં હાલ આયુષયમાન કાર્ડ કાઢવાની ઝુંબેશ ચાલી રહેલ છે, જેમાં દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત વી.સી.ઈ. મારફત આવકના દાખલા અને આયુષમાન કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તાલુકા મથકે સરકારી હોસ્પિટલ ખાતે દરરોજ આયુષમાન કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો તાલુકાના દરેક લાભાર્થીને લાભ મળી રહ્યો છે…
બાબતે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસર અને તાલુકા વિકાસ અધિકારીએ સયુકત અપીલ કરી છે કે, તાલુકાના દરેક ગામના નાગરિકોએ પોતપોતાના કુટુંબના તમામ સભ્યોના આયુષમાન ભારત કાર્ડ જેતે ગ્રામ પંચાયત કચેરી ખાતેથી કઢાવી લે, જેથી આકસ્મીક સંજોગોમાં નાગરિકોએ દોડાદોડી ન કરવી પડે અને આ યોજનાનો લાભ પણ મેળવી શકે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso