વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પીર મશાયખ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અયુબભાઈ કડીવાર આજે સાંજના સમયે પોતાના ઘરે પીપળીયા રાજ ગામ જતી વેળાએ રસ્તામાં ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું મોત થયું હતું, જેમની દફનવિધિ આજે રાત્રીના 12:30 કલાકે કરવામાં આવશે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પીપળીયા રાજ ગામના વતની અયુબભાઈ કડીવાર આજે સાંજના હોસ્પિટલ ખાતેથી ઘરે પરત ફરતા હોય ત્યારે સાંજના સાત વાગ્યાની આસપાસ પીપળીયા રાજ ગામ પહેલા આવતી હણખણી પાસે ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તેમનું મોત થયું હતું….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0