
આયશા હોસ્પિટલ ખાતે હવેથી ગાયનેક અને બાળરોગની સાથે સર્જરી વિભાગ પણ કાર્યરત….

વાંકાનેર શહેર ખાતે આવેલ આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવતીકાલથી નવા સર્જરી વિભાગની શરૂઆત કરવામાં આવી રહી છે, જેમાં સર્જરીના નામાંકિત એવા ડો. ભાર્ગવ વસીયાણી (જનરલ & લેપ્રોસ્કોપી સર્જન) સેવા આપશે. જેથી હવે આયશા હોસ્પિટલ ખાતે ગાયનેક અને બાળરોગની સાથે સર્જરી વિભાગ પણ કાર્યરત થશે…

આયશા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સારવાર…
• બાળરોગ નિદાન અને સારવાર
• સ્ત્રી રોગ નિદાન અને સારવાર
• વ્યંધત્વ નિવારણ
• ગર્ભાશય તથા અંડાશયના ઓપરેશન
• નોર્મલ ડિલિવરી
• હાઈરીસ્ક ડિલિવરી
• સીજેરીયન ઓપરેશન
• રસીકરણ કેન્દ્ર


