Author: Yakub Badi

ભરતી…ભરતી…ભરતી…: વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી કરાશે….

વાંકાનેર વિસ્તારમાં નામાંકિત શારદા વિદ્યાલયમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે પોતાની…

વાંકાનેરના ઢુવા નજીક ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પસાર થતા એક રાહદારી શ્રમિક યુવાન મખન રંધીરા આદિવાસીને રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મખનને શરીરે…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા….

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે…

વાંકાનેર શહેર ખાતેથી પાંચ વર્ષ પહેલાં બાઇક ચોરી કરનાર આરોપી ઝડપાયો….

વાંકાનેર શહેરની દોશી કોલેજ પાસેથી પાંચેક વર્ષ પહેલાં એક બાઇકની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બાઇક ચોરી કરનાર આરોપીને મોરબી નજીક…

વાંકાનેર : કારખાનામાં સેન્ટીંગ કામ કરતા 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ નવા બનતા એક કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક એક્ટિવા આડે ખુંટીયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…

વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ તરફ જતા જડેશ્વર રોડ ઉપરથી પસાર થતા એક એક્ટિવા મોટર સાયકલ આડે અચાનક ખુંટીયો આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ગંભીર…

વાંકાનેર : કેરાળા ફાયરિંગ પ્રકરણમાં થયેલ વૃદ્ધની હત્યાના બનાવમાં મુખ્ય આરોપી ઝડપાયો….

પોલીસે ફરાર મુખ્ય આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા… વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ…

વાંકાનેર શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું, સાત લાખ કરતાં વધુની વીજચોરી ઝડપાઈ….

વિજ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા રહેણાંક તથા વાણિજ્ય હેતુના વિજ કનેક્શનોની તપાસણી કરાઇ…. વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન…

શું તમે લાંબા સમયની જટિલ બિમારીઓથી કંટાળી ગયા છો ?, તો આવા કોઇપણ પ્રકારના જટિલ રોગોના કુદરતી ઇલાજ માટે આજે જ સંપર્ક કરો….

પરિણામ મેળવેલ લોકો પાસેથી સલાહ અને માર્ગદર્શન મેળવ્યા બાદ 200 કરતા વધારે રોગોની દવા વગર સારવાર માટે આજે જ સંપર્ક કરો…. આજના મિલાવટના સમયમાં મોટાભાગના માનવ શરીરમાં નાની-મોટી કોઇને કોઇ…

વાંકાનેર : વૃદ્ધની હત્યાના બનાવમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઇ…

વાંકાનેર સિટી પીઆઇને મૌખિક રજૂઆત કરી કોઈ અનિચ્છનિય બનાવ બને તે પુર્વે જ ફરાર આરોપીઓને ઝડપી લેવા માંગ…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ…

error: Content is protected !!