Author: Yakub Badi

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મોમાઈ હોટલ પાસે રોડ ઉપરથી અંદાજે 60 થી 70 વર્ષની ઉંમરે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો…

વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પટકાતાં એક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ…

વાંકાનેર વિસ્તારમાં વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ…

કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરાઇ…. વાંકાનેર વિસ્તારમાં ગઇકાલે આવેલ કમોસમી વરસાદ અને બરફના કરા સાથેના વાવાઝોડાના કારણે ઠેરઠેર નુકસાની થયેલ હોય,…

શું વાવાઝોડામાં તમારા સોલાર હિટરની ટ્યુબ તુટી ગયેલ છે, તો માત્ર રૂ. 400 માં નવી ટ્યુબ સાથે રિપેરિંગ માટે આજે જ સંપર્ક કરો….

વાસુકી ટ્રેડર્સ દ્વારા સોલાર વોટર હિટરની ટ્યુબ રિપેરિંગ માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરાઇ… આજે આવેલ મીની વાવાઝોડા અને બરફના કરા સાથેના વરસાદના કારણે સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર નુકસાની પહોંચી…

વાંકાનેર વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ અને બરફના કરા સાથે મીની વાવાઝોડુ ત્રાટકતા ભારે તારાજી, ઠેરઠેર નુકસાનીઓ…

8:30 કલાકે 15 મીનીટના મીની વાવાઝોડાએ તબાહી મચાવી, સમગ્ર વિસ્તારમાંથી નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે…. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, જે મુજબ…

વાંકાનેર : અમરસર ફાટક પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે દુધની ડેરી સામેથી પસાર થતા એક પદયાત્રી મહિલાને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને શરીરે…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત કારોબારી સમિતિની પ્રથમ બેઠક યોજાઇ….

વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ નવનિયુક્ત કારોબારી સમિતિની પ્રથમ બેઠક કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વાંકાનેર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ કામોને બહાલી આપવામાં,…

કમોસમી વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ઉતરાઇ બંધ કરાઇ…

હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી હોય, જેના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઇ બંધ કરવા…

વાંકાનેરની નર્સરી ચોકડી નજીક હાઇવે પર રસ્તો ક્રોસ કરતા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડનું મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ નર્સરી ચોકડી પાસે હાઇવે રસ્તો ક્રોસ કરતા એક આધેડને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આધેડને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું,…

Grand Opening : આવતીકાલે વાંકાનેર ખાતે તસ્કીન પ્લાયવુડના નવા શો-રૂમનો ભવ્ય શુભારંભ થશે…

વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…: ફર્નિચર-પ્લાયવુડને લગતી દરેક આઇટમો એક જ સ્થળે અને એકદમ વ્યાજબી દરે…. વાંકાનેર શહેર ખાતે વર્ષોથી કાર્યરત ફર્નિચર તથા હાર્ડવેરની આઇટમોના શોપ એવા તસ્કીન પ્લાયવુડ દ્વારા…

error: Content is protected !!