Grand Opening : આવતીકાલે વાંકાનેર ખાતે ટોટલ સિક્યોરિટી સોલ્યુશન સાથે અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશનનો ભવ્ય શુભારંભ યોજાશે….
ઓપનિંગ નિમિત્તે તમામ ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરાઇ… : માત્ર રૂ. 14,999 માં 4 HD CCTV કેમેરા તથા માત્ર રૂ. 19,999 માં 4 IP CCTV કેમેરા કીટ મળશે……