વાંકાનેરના કેરાળા ગામે ફાયરિંગ પ્રકરણમાં ફરાર આરોપી પર ચાર શખ્સોએ હુમલો કરી ટાંટીયા ભાંગી નાંખ્યા…!
ફાયરિંગ પ્રકરણમાં પુત્ર પોલીસ કસ્ટડીમાં, જ્યારે ફરાર પિતાને વઘાસીયા નજીક રસ્તામાં રોકી હુમલો કરાયો… વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે જ એક આધેડ ઉપર ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો…