વાંકાનેર શહેરના પ્રખ્યાત એવા અજમેરી ગ્રુપની નામાંકિત પેઢી અજમેરી ફરસાણ અને નોબલ ઇલેક્ટ્રોનિક્સ ભવ્ય સફળતા સાથે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બન્યા બાદ હવે અજમેરી ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરના ચંદ્રપુર ગામ ખાતે રીટેલ તેમજ હોલસેલ કરિયાણાના વેપાર સાથે જોડાઇ ‘ અજમેરી ટ્રેડર્સ ‘ ના નામે નવા સોપાનની શરૂઆત કરવામાં આવી છે….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં આલીશાન બિલ્ડિંગમાં અજમેરી ગ્રુપના નવા સોપાન ‘ અજમેરી ટ્રેડર્સ ‘ નું ઉદ્ઘાટન મંગળવારના રોજ અજમેરી ગ્રુપના વડીલ જલાલભાઈ(પેંડાવાલા) વલીભભાઈ કડીવારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અજમેરી ગ્રુપના ઓનર ઉસ્માનગની કડિવારે હાજર તમામ મિત્રો, શુભેચ્છકો, ગામના આગેવાનોનો આભાર વ્યક્ત કરી ‘ અજમેરી ટ્રેડર્સ ‘ને પણ સાથ સહકાર આપવા અપીલ કરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN