વાંકાનેર શહેર ખાતે કાર્યરત એવા સેવાકિય ગ્રુપ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા હોળી તહેવાર નિમિત્તે પરમ પૂજ્ય ડો. ગૂરૂદેવ નિરંજન મૂનીજી અને પરમ પૂજ્ય ગૂરૂદેવ ચેતન મૂનીજીની પ્રેરણાથી ગત રવિવારના વાંકાનેર શહેરની આજુબાજુના ગરીબ વિસ્તારમાં જરૂરિયાત મંદ બાળકોને હોળ ધૂળેટીની ઉજવણી રૂપે ખજૂર, ધાણી અને મસાલાવાળા દાળિયની અંદાજે 111 જેટલી કિટનું વિતરણ કરી વિશેષ રીતે તહેવારની ઉજવણી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC