રબારી સમાજના ધર્મ ગુરુ 1008 મહામંડલેશ્વર પીઠધીશ શ્રી કણીરામ બાપુ આવતીકાલે વાંકાનેર શહેર ખાતે પધારવાના હોય જેથી વાંકાનેર રબારી સમાજ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આવતીકાલે વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોકથી કુંભારપરા રામાપીરના મંદિર સુધી તેમના સ્વાગત સાથે સામૈયું યોજાશે, જેમાં પધારવા વાંકાનેરના નાગરિકોને સમસ્ત રબારી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1