ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વિજય બનાવવા સંકલ્પ લીધો….
વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો આજરોજ વિધીવત રીતે કોગ્રેસનો ખેસ પહેરી પક્ષમાં જોડાઇ અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સંપૂર્ણ સહયોગ આપી વિજેતા બનાવવા માટે સંકલ્પ લીધો હતો….
વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની ઉપસ્થિત આજરોજ વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો ધારાસભ્યના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખભે ખભો મિલાવી કોગ્રેસ પક્ષના ઉમેદવારને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતા. આ તકે વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, યુનુસભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો હાજર રહ્યા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI