આજરોજ મકરસંક્રાંતિ નિમિત્તે વાંકાનેરના જય માંધાતા ગ્રુપ દ્વારા માંધાતા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રૂપના વિવિધ સદસ્યો, સંચાલકો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…
માંધાતા મંદિરે આયોજિત મકરસંક્રાંતિ આરતીમાં માંધાતા ગ્રૂપના સંચાલક જીજ્ઞાશાબેન મેર, શાંતાબેન જાંબુકીયા, મુકેશભાઈ ધરજીયા, કાનજીભાઈ ગોરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq