વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના રાજાવડલા, રાતી દેવરી અને ઠીકરીયાળા ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……

ઉમેદવારોને મળેલા મતો

ગામ : રાજાવડલા

વિજેતા :  અકબર અમી વડાવીયા = 1714
હરિફ : ચાવડા ભીખાભાઈ મોતીભાઈ = 560

હરગોવિંદ મોહનભાઈ સોલંકી = 227

ગામ : રાતી દેવરી

વિજેતા :  મરીયમબેન વલીમામદ કડીવાર = 1546
હરિફ : જ્યોત્સનાબેન જયેન્દ્રભાઈ વિકાણી  = 997

ગામ : ઠીકરીયાળા

વિજેતા :  ગૌરીબેન હકાભાઈ માંડણી = 374
હરિફ : બાઘુબેન રામજીભાઈ માંડાણી= 325

હંસાબેન દેવાભાઇ ગોહીલ = 313

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb

error: Content is protected !!