વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે અંતે ભાજપે આજે મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ઘણાં બધાં નવા ચહેરાઓને આ વખતે ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવી છે. અત્યારે સુધીમાં ભાજપ દ્વારા વાંકાનેર નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવાર યાદી જાહેર કરી હતી જે બાદ હવે વાંકાનેર તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જે નિચે મુજબ છે…