મોરબી જીલ્લા પંચાયતની 24 બેઠક પૈકી ભાજપ દ્વારા 23 બેઠકો પર ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે જોકે એક બેઠક પર ઉમેદવારનું નામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જીલ્લા પંચાયતની 23 બેઠક પર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે જોકે ટંકારાની એક બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી…
👉 ભાજપ દ્વારા જાહેર કરેલ 23 ઉમેદવારોની યાદી….