વાંકાનેર જેવા નાના સેન્ટરમાં મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની શરૂઆત કરી આજે બાદી-પે એપને સફળતાના શિખરે પહોંચાડનાર કંપનીના ફાઉન્ડર ઈમ્તિયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે કંપની સ્ટાફ તેમજ મિત્ર મંડળ દ્વારા તેમના જન્મદિવસ આજે ઉજવણી કરવામાં આવી હતી…
બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર ઈમ્તિયાઝભાઈ બાદી પોતાના મળતાવડા સ્વભાવ અને નાની ઉંમરમાં મોટી સિધ્ધિ પ્રાપ્ત કરતાં તેઓ બહોળું મિત્રમંડળ અને ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 82007 17122 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ઈમ્તિયાઝભાઈ દ્વારા આજે તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરતાં ગીફ્ટ લેવાની જગ્યાએ કંપની સ્ટાફને ગીફ્ટની ભેટ આપવામાં આવી હતી…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર ઈમ્તિયાઝભાઈ બાદીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf