વાંકાનેર વાસી સ્વ દેવજીભાઈ વલમજીભાઈ મહેતાનાં પુત્ર રસિકભાઈ દેવજીભાઈ મહેતા કે જેઓ વિપુલભાઈ મહેતા અને ભાવિનભાઈ મહેતાના પિતાનું આજરોજ ૭૭ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. જેમની અંતિમયાત્રા આવતીકાલે તા. ૦૪/૦૧, ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન(અચરત હાઈટ્સ, પ્રતાપ ચોક, વાંકાનેર) ખાતેથી સવારે ૧૦ વાગ્યે નિકળશે…

error: Content is protected !!