શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વાણંદ સમાજના 180 જેટલા વિદ્યાર્થીઓને ફ્રિમાં નોટબુક ચોપડા આપવામાં આવ્યા હતા…
તા. ૦૭/૦૮/૨૧ ને શનિવારના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ વાણંદ સમાજના મંદિરે શ્રી સેન યુવા સંગઠન દ્વારા વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વાણંદ સમાજના 180 જેટલા વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તેમજ ચોપડાનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN