આજે મિશા દિવસ નિમિત્તે વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મિશાવાસીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વાંકાનેરના મિશાવાસી શ્રી લલિતભાઈ મહેતા અને અરવિંદભાઈ દોશીનું ફુલ-હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું….
આ તકે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય કાળુભાઈ કાંકરેચા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, જિલ્લા પંચાયતના સભ્ય વાઘજીભાઈ ડાંગરોચા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,
સુરેશભાઇ પ્રજાપતિ, અમરસિંહભાઈ મઢવી, મહેન્દ્રસિંહ ઝાલા, મૂળજીભાઈ, જગદીશસિંહ, હરિશ્ચંદ્રસિંહ, કે. ડી. ઝાલા, ભગીરથસિંહ, રઘુરાજસિંહ, પિન્ટુભાઈ, હિમાંશુભાઈ, મેહુલભાઈ સહિતના ભાજપ કાર્યકરો-યુવાનો હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN