શ્રી દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-વાંકાનેર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ જૂન ૨૦૨૧ રોજ ત્રણ દિવસ ઓન લાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ અને કોલેજના સ્ટાફ દ્વારા ઓન લાઈન યોગાસનો કરી ઉજવણી કરવામાં આવી હતી….
ડો. યોગેશ એ. ચાવડા દ્વારા તારીખ ૧૯ અને ૨૦ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી અને ૨૧ જુન ના દિવસે વિશ્વ યોગ દિન નિમિત્તે પ્રોટોકોલ પ્રમાણે પ્રાણાયામ આસનો કરવામાં આવ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN