આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા કાર્યાલય ખાતે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, અમુભાઈ ઠાકરાણી, સુરેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર શહેર ભાજપ ટીમ હાજર રહી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN