વાંકાનેર શહેર નજીક આવેલ હઝરત મોમીનશાહ બાવાની દરગાહના ગાદીપતિ અને મોમીન સમાજના ધર્મગુરૂ અલ્હાજ હઝરત પીર સૈયદ વિજારતહુસેન બાવા સાહેબ અને તેમના પરિવારજનોએ કોરોના વેક્સિનનો ગઇકાલે પ્રથમ ડોઝ લીધો હતો અને આ સાથે જ તેમણે તમામ અકિદતમંદોને/અનુયાયીઓને હાલ કોરોના મહામારીના સમયમાં સંક્રમણથી બચવા માટે કોરોના રસી મુકાવવા માટે અપિલ કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f