ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર તથા વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા આજે પોતાના જીવનના 37 વર્ષ પુરા કરી 38 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

ઈસ્માઈલભાઈએ ખુબ જ નાની ઉંમરમાં વાંકાનેર વિસ્તારમાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવતાં તેઓ પોતાના ક્ષેત્રમાં બહોળું મિત્રમંડળ અને ચાહકો ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 95865 06461 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઈસ્માઈલભાઈ માથકીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!