વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું નિર્માણ કરવાનું હોય, જે કામનું ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું….

આ તકે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ વસીયાણી, સરપંચ ડાયાભાઈ, માજી સરપંચ ભરતભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

 

error: Content is protected !!