વાંકાનેરના કડીવાર પરિવારના સભ્ય અને યુવા એડવોકેટ અકરમ એ.‌ કડીવારનો આજે જન્મ દિવસ છે, જેઓ વર્ષ 2018 માં સનદ મેળવી વાંકાનેર ખાતે વકીલાતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલ તેઓ પોતાની આવડત અને નોલેજથી કાયદાકીય રીતે રેવન્યુ ક્ષેત્રે જમીન, મકાન, પ્લોટ, દુકાન સહિતના દસ્તાવેજી તથા રેવન્યુ માં પ્રેક્ટિસ કરી રહ્યા છે….

યુવા એડવોકેટ અકરમ એ. કડીવાર પોતાના મળતાવડા હસમુખા સ્વભાવ તથા કાયદાકીય નોલેજના કારણે જાહેર જીવનમાં સન્માનિય સ્થાન ધરાવે છે, જેઓનાં આજે જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધી, પરિવારજનો, મિત્રો તથા સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમના મોબાઇલ નં. 79844 58747 / 97246 34625 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા એડવોકેટ અકરમ એ. કડીવારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!