વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સંવત્સરી તહેવાર નિમિત્તે મંગળવાર અને બુધવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી આ રજા દરમિયાન યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, જેની નોંધ તમામ વેપારી મિત્રો, ખેડૂતો તથા દલાલ ભાઇઓએ લેવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવાયું છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા તા.૧૯–૯–૨૦૨૩ને મંગળવારના રોજ સેવત્સરી તહેવારની જાહેર
રજા રાખવાની નક્કી કરવામાં આવેલ હોય, જેમાં પણ જૈન સમાજના તહેવાર નિમિત્તે આજે બપોર પછી માર્કેટયાર્ડ કમીશન એજન્ટ એસોશીએસન દ્રારા નક્કી થયા
મુજબ તા.૨૦–૯–૨૦૨૩ બુધવારના રોજ રજા રાખવાનુ નકકી કરવામા આવેલ છે. જેથી તા.૧૯-૯-૨૦૨૩ મંગળવાર અને તા.૨૦–૯–૨૦૨૩ બુધવારના રોજ યાર્ડમાં રજા રહેશે જેની તમામ લોકોએ નોંધ લેવી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf