વાંકાનેર તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી, ચંદ્રપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદે, એક ટર્મ સરપંચ પદે સેવા આપી ચુક્યા છે….
હરિશ્ચંદ્રસિંહ ઝાલા સતત લોક વચ્ચે રહી લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા હોય, જેથી તેઓ બહોળી લોકચાહના અને મોટું મિત્ર વર્તુળ ધરાવે છે, જેઓ આજે પોતાના જીવનના 49 વર્ષ પુરા કરી 50 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9979383133 પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે…..
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સક્રિય લોક સેવક હરિશ્ચંદ્રસિંહ ઝાલાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf