વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી પ્રક્રિયા પુરી થયા બાદ બંને પક્ષોએ વિરોધ વચ્ચે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ બંને પદો માટે આગામી તા. 11 સપ્ટેમ્બરના રોજ ચુંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt