વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આજરોજ ” મેરા દેશ, મેરી મિટ્ટી ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી પીઆઇ પી. ડી. સોલંકીની આગેવાનીમાં પોલીસના તમામ જવાનો અને શાળાના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર હાથમાં તિરંગા અને બેન્ડ બાજા સાથે પદયાત્રા સ્વરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt