વાંકાનેર શહેર નજીક હાઇવે જકાતનાકા પાસે સર્વિસ રોડ પર હરસિધ્ધિ હોટલ પાસેથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર હરસિધ્ધિ હોટલ પાસે સર્વિસ રોડ પરથી આજે બપોરે એક અજાણ્યા પુરૂષનું કોઈ કારણસર મોત થયા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm