વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા વાંકાનેર શહેર નજીક નવાપરા વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પરથી જાહેરમાં વરલી મટકાના જુગાર રમતા તથા રમાડતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેર નજીક નવાપરા વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પરથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી હનીફ યાકુબભાઈ ભટ્ટી અને વરલીનો જુગાર રમવા આવેલ જાવીદ અબ્દુલકરીમભાઈ કૈડા નામના બે શખ્સોને રંગેહાથ રોકડ રકમ રૂ. 10,200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!