વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી રવિવારના રોજ વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે મેડિકલ સર્જીકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એમ.ડી. ફીઝીશીયન ડોક્ટર દ્વારા મેડિસીન તપાસ તથા એમ.એસ. સર્જન ડોક્ટર દ્વારા પેટના તમામ રોગોની તપાસ કરવામાં આવશે. જેથી આ મેડિકલ સર્જીકલ નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
કેમ્પ વિશેની માહિતી…
તારીખ : 28/05/2023, રવિવાર
સમય : સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી…
(નોંધ : આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા તમામ નાગરિકોએ અગાઉ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…)
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU