રવિવારે આશીર્વાદ હોસ્પિટલ ખાતે હ્દયના તમામ રોગો માટે ફ્રિ ચેકઅપ કેમ્પ યોજાશે, આજથી રજીસ્ટ્રેશન શરૂ….
રાજકોટના નામાંકિત હ્દય રોગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર એવા ડો. નિરવ મહેતા દ્વારા આગામી રવિવારે વાંકાનેર શહેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના હ્દય રોગના માટે ફ્રી ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે….
આ કેમ્પમાં નિષ્ણાંત ઈ.ઈ.સી.પી. કન્સલ્ટન્ટ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નિરવ મહેતા રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેશે, જેઓ બી.પી., ધબકારા, ઓક્સિજન, વજન, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું કન્સલ્ટન્ટેશન તથા જરૂરી દર્દીઓને E.C.G/ E.C.H.O પણ ફ્રીમાં કરી આપવામાં આવશે, જેનો ખર્ચ આશરે ૩૦૦૦ થી ૪૦૦૦ થતો હોય છે. આ સાથે જ ખાસ આ કેમ્પ ફક્ત હ્દય રોગના દર્દીઓ માટે હોય, જેઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…
કેમ્પની વિગતો…
તારીખ : 30/04/2023, રવિવાર
સમય : સવારે 9:30 થી 1 વાગ્યા સુધી…
મો. 96646 34126
98253 60258
• સ્થળ •
આશીર્વાદ હોસ્પિટલ,
ડો. પરવેજ એચ. પરાસરા
(હરસ, મશા, ફિશર, ભગંદરના નિષ્ણાંત)
લક્ષ્મીપરા પાછળ, મેરૂમીયા બાવાની દરગાહ સામે, વાંકાનેર
ડો. નિરવ મહેતાનું રાજકોટ ખાતે કાયમી સરનામું….
Blessed Heart, ૨૦૯ બીજા માળે, ધી સ્પાયર બિલ્ડીંગ, શીતલ પાર્ક બીઆરટીએસ અને અયોધ્યા ચોક બીઆરટીએસ બસ સ્ટોપ વચ્ચે, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ