ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધું બે ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચતા હવે વાંકાનેર બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં…

67 વાંકાનેર કુવાડવા વિધાનસભા સીટ ઉપર ફોર્મ ચકાસણી ના અંતે કુલ 17 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ફોર્મ પરત ખેંચવાના પહેલા દિવસે બે ઉમેદવારોએ અને આજે અંતિમ દિવસ વધુ બે ઉમેદવારોએએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી લેતા હવે 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે…

આજે ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારો :

૧). નરેન્દ્રસિંહ નટુભા ઝાલા (ખેરવા) – અપક્ષ
૨). મહેશકુમાર નરશીભાઈ ખાંડેખા (વાંકાનેર) – અપક્ષ

હવે ચુંટણી સમરાંગણમાં રહેલ ફાયનલ 13 ઉમેદવારો :-

01). મહંમદજાવેદ પીરઝાદા – કોંગ્રેસ
02). જીતેન્દ્રભાઈ સોમાણી – ભાજપ
03). વિક્રમ સોરાણી – આપ
04). ભુપેન્દ્ર સાગઠીયા – બ.સ.પા.
05). પ્રકાશ અજાડીયા -રા.જ.ક્રા.પા
06). મહેબુબભાઈ પીપરવાડીવા – અપક્ષ
07). નરેન્દ્ર દેગડા -અપક્ષ
08). નવીનભાઈ વોરા -અપક્ષ
09). હીનાબેન રૈયાણી -અપક્ષ
10). રમેશભાઈ ડાભી -અપક્ષ
11). મેરામભાઈ વરૂ -અપક્ષ
12). વલ્લભભાઈ વાઘેલા -અપક્ષ
13). જીતેશભાઈ શાંતોલા -અપક્ષ

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!