મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. પી. જાડેજાની મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ આર. એ. જાડેજાને વાંકાનેર તાલુકા પોલીસમાં મૂકવામાં આવ્યા છે….
આ સાથે જ મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા વી.જી. જેઠવાની બદલી કરી તેમણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly