Month: October 2023

વાંકાનેરના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં ડાક વગાડવા જતાં હાર્ટએટેકથી યુવાનનું મોત….

છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આ અકાળે મોતના બનાવમાં વાંકાનેર પણ પાછળ નથી, જેમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે માતાજીના માંડવામાં…

વાંકાનેર તાલુકાનું લુણસરીયા ગામ એટલે સ્વચ્છતા માટે આદર્શ ગામ….

ગ્રામ પંચાયતના પ્રયાસો અને ગામ લોકોના સહયોગ થકી લુણસરીયા ગામ બન્યું છે ચોખ્ખું ચણાક… સરકારની ‘સ્વચ્છ ભારત અભિયાન’, ‘મારુ ગામ સ્વચ્છ ગામ’ તેમજ હાલ ચાલી રહેલા ‘સ્વચ્છતા એ જ સેવા’…

વિકાસ ઇરીગેશન દિવાળી ધમાકા ઓફર : શિયાળાની ઠંડીમાં લાઇટ બિલની ચિંતા વગર ગરમ પાણી માટે સોલાર વોટર હિટરની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી….

શિયાળાની ગુલાબી ઠંડીમાં લાઇટ બિલની ચિંતા વગર દેશના નામાંકિત કેપ્ટન સોલાર વોટર હિટર લગવી મેળવો ગરમ પાણી સાથે ફ્રિ ગિફ્ટ…. લાઈટ બિલની ચિંતા વગર શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમ પાણી માટે…

સરદાર ઇલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકા ઓફર : LGની કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર મેળવો રૂ. 2000ની કિંમતની શ્યોર ગિફ્ટ સાથે ઓડી કાર જીતવાની તક….

દરરોજ બપ્પર ડ્રોમાં ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, વોટર પ્યુરીફાયર તથા માઇક્રોવેવ ઓવન જીતવાની તક તો ખરી જ…: LG પ્રોડક્ટની ખરીદી પહેલા એકવાર અવશ્ય પધારો સરદાર ઇલેક્ટ્રોનિક્સ ખાતે…. વાંકાનેર શહેર ખાતે…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતેથી અજાણ્યા શખ્સો દ્વારા બાઇકની ચોરી કરાતા ફરિયાદ નોંધાઈ…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસીએ પોતાનું હિરો કંપનીનું એચ. એફ. ડિલક્ષ મોટરસાયકલ નં. GJ 36 AE 7321 ગામની દુધ મંડળી સામે…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરના જાલી ગામે પ્રેમ પ્રકરણ મામલે યુવાનની હત્યાથી ખળભળાટ, બે વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ…

મહિલા સાથે પ્રેમ પ્રકરણ મામલે પ્રેમીકા અને અન્ય પ્રેમી સાથે મળી યુવાનનું ઢીમ ઢાળી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે મોબાઈલ મહાસેલ : ઓનલાઇન કરતા પણ સસ્તા દર સાથે કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ….

અરીના ઇલેક્ટ્રોનિક્સ ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સાથે હવે મોબાઇલ પણ ઉપલબ્ધ, આજે જ પધારો અને મેળવો મોબાઇલ મહાસેલનો લાભ…. વાંકાનેર શહેર ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા હવે…

વાંકાનેરના ગારીડા ગામે માનસીક રીતે અસ્થિર વૃદ્ધાનો પરીવાર સાથે મેળાપ કરાવતી મહિલા અભયમ અને એલ્ડરલાઇન ટીમ….

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે એક અસ્વસ્થ વૃદ્ધાની જાણ થતા ૧૮૧ મહિલા અભયમ ટીમના સેજલ પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તથા પાયલોટ પ્રદીપ ભાઈ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા હતા. પ્રાથમિક…

વાંકાનેર વિસ્તારમાં હંગામી ફટાકડાના સ્ટોલ માટે વેપારીઓએ 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે….

દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય, જેમાં વાંકાનેર સીટી/ તાલુકામાં હંગામી ફટાકડા સ્ટોલ માટે વેપારીઓએ તા.૩૧-૧૦-૨૦૨૩ સુધીમાં નિયત નમુનાના અરજી…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 09 નવેમ્બર સુધી પ્રવેશબંધી ફરમાવાઇ….

રાજકોટ ગ્રામ્યના અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તા. ૯ નવેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે…

error: Content is protected !!