Month: October 2023

વાંકાનેરના રાતીદેવળી ગામે ભાયું ભાગના પ્લોટ બાબતે બે સગાભાઇના પરિવારો વચ્ચે મારામારી, સામસામે ફરીયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભાયું ભાગમાં રહેલ પ્લોટના વેંચાણ બાબતે બે સગા ભાઈઓના પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જે બાદ બંને પક્ષોએ એકબીજા સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે……

રોનક શૂઝ સ્ટોર : વાંકાનેરના એકમાત્ર બ્રાન્ડેડ શુઝ સ્ટોર દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે તદ્દન નવા સ્ટોક સાથે સ્પે. ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરાઇ….

ઓલ ઇન વન સોલ્યુશન : લેડીઝ તથા જેન્ટ્સ બંનેમાં બ્રાન્ડેડ ફુટવેર પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, આપના પરિવાર સાથે ખરીદી કરવા આજે જ પધારો…. વાંકાનેર શહેર ખાતે બ્રાન્ડેડ ફુટવેરના એકમાત્ર સ્ટોર…

મલ્ટી માર્કેટ ઝોન : વાંકાનેર શહેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શો-રૂમ ખાતે ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…

કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ વ્યાજબી દર સાથે અને શ્યોર ગિફ્ટ તો ખરી જ… વાંકાનેર શહેર ખાતે ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી શ્રેષ્ઠ સર્વિસ સાથે બેસ્ટ પ્રોડક્ટ મળી રહે તે હેતુથી…

વાંકાનેર : પાલિકાના પાપે તહેવાર સમયે જ ચાર દિવસ પાણી વિતરણ બંધ કરાતાં નાગરિકોમાં રોષ…

વાંકાનેર નગરપાલિકા દ્વારા ચાર દિવસ પાણી વિતરણ બંધ કરી સામે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ… વાંકાનેર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા અત્યંત ડહોળા અને દુષિત પાણીનું વિતરણ કરવામાં…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ચામડીના નિષ્ણાંત ડોક્ટરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર કેમ્પમાં સેવા આપશે… વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારે રાજકોટની નામાંકિત ગોકુલ હોસ્પિટલના ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર ડો. ઓમદેવસિંહ ગોહિલ (ડરમેટોલોજીસ્ટ) દ્વારા નિઃશુલ્ક નિદાન…

સંદેશ ન્યુઝ પેપર લાવ્યું છે કુપન ઈનામી યોજના : ભાગ લેનાર ગ્રાહકને મળશે લક્કી ડ્રોમાં સ્વિફ્ટ કાર, બુલેટ સહિતના ઈનામો જીતવાની તક સાથે શ્યોર ગિફ્ટ તો ખરી જ….

લક્કી ડ્રોમાં સ્વિફ્ટ કાર, બુલેટ બાઇક, દુબઇ કપલ ટ્રીપ, કુલુ-મનાલી કપલ ટ્રીપ, જ્યુપીટર, LED ટીવી સહિતના ઈનામો જીતવાની તક… ગુજરાતના લોકપ્રિય દૈનિક અખબાર એવા સંદેશ દ્વારા પોતાના ગ્રાહકો માટે કુપન…

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થયેલ યુવાનની હત્યા બાબતે વાંકાનેર સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અને આ બનાવને ગણતરીની કલાકોમાં જ ડિટેક્ટ કરી પ્રેમ પ્રકરણ મામલે ગળુ દબાવી યુવાનની…

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો….

તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ વાંકાનેર તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો…

વાંકાનેર નગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં સાફ સફાઈનું આયોજન કરાયું….

” સ્વચ્છતા એજ સેવા ” અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સાફ સફાઈના ભાગરૂપે શહેરમાં મુખ્ય બજાર, શાળા અને હોસ્પિટલના પરિસર વગેરે…

વાંકાનેરના ખેરવા ગામે ગેરકાયદેસર મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશન બંધ કરાવવા ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરાઇ….

ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી મોબાઇલ ટાવર ઇન્સ્ટોલેશન બંધ કરાવવા માંગ… વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ સર્વે નં. ૨/૪ ની ખેતીની જમીનમાં પરમાર પરસોતમભાઇ બચુભાઈ દ્વારા…

error: Content is protected !!