વાંકાનેરના સિંધાવદર ગામે નાગરિકોના હલ્લાબોલ બાદ રેલ્વે તંત્ર દ્વારા બંધ રસ્તો પુનઃ શરૂ કરવાની ખાત્રી અપાઇ….
ટ્રેક મેઈન્ટેનન્સના નામે લાંબા સમયથી બંધ રસ્તાથી નાગરિકો પરેશાન, ૨૦ દિવસમાં રસ્તો પુનઃ શરૂ કરવા અને ટુંક સમયમાં જ અંડરબ્રિજ બનાવવા ખાત્રી અપાઇ…. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે મુખ્ય માર્ગ…