રાજકોટ હેડ ઓફિસના સ્ટેમ્પ વેન્ડર હુસેનભાઇ બાદીનો આજે જન્મદિવસ….
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની અને પોસ્ટ ઓફિસની રાજકોટ હેડ ઓફિસમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે ફરજ બજાવતા હુસેનભાઇ બાદીનો આજે જન્મદિવસ છે, હુસેનભાઇ પોતે વિકલાંગ હોવા છતાં વર્ષોથી પોતાની ફરજ નિષ્ઠા…