Month: May 2021

Happy Birthday : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ…

ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર તથા વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા…

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના આઠ વર્ષીય નૌમાન બાદીએ દસ દિવસના એતેકાફ અને 22 રોજા રાખી બંદગી કરી….

મુસ્લિમો માટે મહત્વના અને કઠીન એવા દસ દિવસના એતેકાફ(એકાંતવાસ) સાથે માત્ર આઠ વર્ષની ઉંમરમાં અરણીટીંબા ગામની સહકારી મંડળીના મંત્રીશ્રી ફારૂકભાઈ બાદીના પુત્ર નૌમાન બાદીએ 22 રોજા રાખી ખુદાની અનેરી બંદગી…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાંથી રૂ. 1.01 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાવળની ઝાડીમાં છુપાઈ કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર…

વાંકાનેર વિસ્તારના ખેડૂતો સાવધાન : બજારમાં આવી ગયો છે ગુલાબી ઇયળ પ્રુફ નકલી તુટફુલ બીટી બિયારણનો જથ્થો….

રાજ્ય કે કેન્દ્ર સરકારની માન્યતા ન હોય તેવા ટુટફુલ 4જી અને 5જી બીટી બિયારણ અમુક વેપારીઓ વેંચી અને ગ્રામ્ય પંથકમાં સેલ્ફ સર્વિસના ખુલેલા હાટડાઓ…. વાંકાનેર પંથકમાં વધુમાં વધુ વાવેતર થતું…

બાળ રોજેદાર : દસ વર્ષની દિકરી આરજુ બ્લોચે રમઝાન માસના 30 રોજા રાખી બંદગી કરી…

હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જે અંતિમ પડાવમાં છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે…

કોરોના મહામારીના કારણે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની ઉજવણી મોકૂફ, ઉર્ષની સાદગીથી ઉજવણી કરાશે : અકિદત મંદોને ખાસ અપિલ….

વાંકાનેર શહેરની ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષ શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગત વર્ષની માફક…

કોમી એકતા : વાંકાનેર ખાતે નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી અને હિન્દુ માટે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું…

કોમી એકતાના પ્રતીક રૂપે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી અને હિન્દુ સમાજના નાગરિકો માટે હનુમાન ચાલીસાનું આયોજન કરી ચાલું કોરોના મહામારીથી ભારત દેશના દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રાર્થના…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 18 મે સુધી લંબાવાઈ….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી પિસ્તોલ અને મેગેજીન સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના ઝાપા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ત્યાંથી પસાર થતાં એક શખ્સને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી એક પીસ્તલ, મેગઝીન અને…

વાંકાનેર મામલતદાર, પ્રાંત અધિકારી અને ટીડીઓની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરવાં કલેકટરને રજુઆત કરતા ગુલામભાઈ પરાસરા….

મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વાંકાનેર કોંગ્રેસ-ખેડુત અગ્રણી ગુલામભાઈ પરાસરા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી ઇન્ચાર્જથી ચલાવાતી આ ત્રણેય જગ્યા તાત્કાલિક ભરવા રજૂઆત કરાઈ… વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે…

error: Content is protected !!