વાંકાનેર તાલુકા પંચાયતની માટેલ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય…
વાંકાનેર તાલુકા પંચાયતની માટેલ બેઠક પર ભાજપના ઉમેદવાર ભુમિકાબેન અજય વિંજવાડીયાનો વિજય…. અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ બાર બેઠકોના પરીણામમાં પાંચ બેઠક કોંગ્રેસના અને સાત બેઠક ભાજપના ફાળે… મોરબી…